અમરેલી કોંગ્રેસ દ્વારા 'ખેતી બચાવો સત્યાગ્રહ', ખેડૂતોના દેવા માફ કરવા પ્રતાપ દુધાતે કરી માંગ
2025-11-01 2 Dailymotion
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 3 નવેમ્બર, સોમવારથી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રતિક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.